Friday, March 5, 2021

Scool Twinning Programme-2021

 કોટંબી પ્રાઇમરી સ્કૂલ,

તારીખ: 5/3/2021




               આજ રોજ અમારી કોટંબી પ્રાથમિક શાળા ખાતે
Virtual School Twinning Programme નુ આયોજન ભણિયારા શાળા સાથે કરેલ.
            જેમા અમારી શાળા ના ધો. 6 થી 8ના વિદ્યાર્થીઓ તેમજ  શિક્ષકોએ તેમા ઉત્સાહભેર ભાગ લીધો હતો....
સૌપ્રથમ microsoft team પર link બનાવવામા આવી..
આ link share કરી.... સમયસર અમે સૌ જોડાઇ ગયા.
4
        ભણિયારા શાળા ના વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્ર્લોક ગાન તેમજ કેટલાક વૈજ્ઞાનિક પ્રયોગ કરી બતાવ્યા..

          અમારી શાળા ના વિદ્યાર્થીઓ એ નાટક ,ગુજરાતી - હિન્દી કાવ્યપઠન તેમજવૈજ્ઞાનિક પ્રયોગ----  ચુંબક ના ગુણધર્મો તેમજ વિદ્યુત સુવાહક- અવાહક ની સમજ આપી.




No comments:

Post a Comment

Scool Twinning Programme-2021

  કોટંબી પ્રાઇમરી સ્કૂલ , તારીખ: 5/3/2021                આજ રોજ અમારી કોટંબી પ્રાથમિક શાળા ખાતે Virtual School Twinning Programme નુ આયોજન ભ...